ઉના તાલુકાના કાળાપાણ ગામે યોજાયો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ
ઉના તાલુકાના કાળાપાણ ગામે સમસ્ત મજીઠીયા પરીવાર દ્વારા વિર પુરુષ દાદા નો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ દિવસ સુધી નુ આ આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવ દરમિયાન સનખડા ગામ ના વિદ્વાન શાસ્ત્રી કૌશિક દાદા આચાર્ય પદે સમસ્ત યજ્ઞ દરમિયાન પિતૃ કલ્યાણ પરિવાર કલ્યાણ રાષ્ટ્ર કલ્યાણ માટે અગ્નિ મા આહુતિ અપાવસે સાથે સાથે હેમાદ્રી જલ યાત્રા સ્થાપિત દેવ પુજન અગ્નિ આહુતિ દર્પણ દર્શન મહા આરતી જેવી વૈદિક પુજન વિધી કરિવસે તથા આ પ્રસંગે ઉના તાલુકાના વિવિધ ક્ષેત્રો ના નામી અનામી વરીષ્ઠ આગેવાનો ખાસ હાજરી આપસે પુર્ણાહુતી સમયે મજીઠીયા પરીવાર દ્વારા મહા પ્રસાદ ભોજન નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે સાથે સાથે આ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન યજ્ઞ આચાર્ય શ્રી કૌશિક દાદા સનખડા વાળા એ વ્યસન મુક્તિ ના શપથ પણ લેવડાવવામાં આવસે આમ આ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાળાપાણ ગામ મા ભક્તિમય વાતાવરણ બનીયુ છે

આ તકે મજીઠીયા પરીવાર ના ભુવા આતા ભીમાભાઇ નારણભાઇ ખાસ ઉપસ્થિત રહી પરિવાર ની સુખાકારી માટે કુળદેવી હિંગળાજ માતાજી નુ આહવાન કલસે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના






Total Users : 145566
Views Today : 