તારીખ 10 ઓક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન દ્વારા આ દિવસની ઉજવણી સમાજમાં સાચી રીતે માનસિક સ્વાસ્થ્ય અંગની જાગૃતિ સાત દિવસના મેન્ટલ હેલ્થ દ્વારા કરી. તારીખ 3 ઓક્ટોબર 2023 થી 9 ઓક્ટોબર 2023 સુધી સતત સાત દિવસ લોકોના માનસિક ઘટકોનું સ્ક્રિનિંગ કરી તેમને જરૂરિયાત મુજબ કાઉન્સિલિંગ કરી આપવામાં આવ્યું. 5490 લોકોએ સાત દિવસ દરમિયાન મુલાકાત લીધી. વિદ્યાર્થી સમસ્યાઓ
વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી સમસ્યાઓનું માપન કરવાનું જેમાં ૬૭.૧૮ ટકા વિદ્યાર્થીઓએ કુટુંબની સમસ્યાઓ અને 32.82 ટકા વિદ્યાર્થીઓએ ભણવાને લગતી સમસ્યાઓ અનુભવી
યુવા સમસ્યા
યુવાનોએ પોતાની સમસ્યાઓનું માપન કરાવ્યું જેમાં 41.10 ટકા યુવાનોએ વ્યક્તિગત સમસ્યાઓ 23.32 ટકા સમસ્યાઓ 22.23% યોની સામાજિક સમસ્યાઓ 13.35% યુનિટ શૈક્ષણિક સમસ્યાઓ જોવા મળી. યુવતીઓમાં વ્યક્તિગત અને આવે ગીક..સમસ્યાઓ જ્યારે યુવાનોમાં કૌટુંબિક સમસ્યાઓ વધુ જોવા મળી