આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમૃત કળશ યાત્રાનો રથ ભલાસરા, કમાળી, ચોગડા થી લુવાણા આવ્યો હતો એમાં ઉપસ્થિત આગેવાનો બનાસકાંઠા જિલ્લાના ઉપપ્રમુખ અને થરાદ તાલુકાના પ્રભારી શ્રી અનિલભાઈ રાઠોડ, જેતસીભાઈ , પટેલ અંબાલાલ જોષી, ઈશ્વરભાઈ, પ્રવીણભાઈ માળી, હરેશભાઈ મદનલાલ બેવટા,ભમરલાલ સુથાર ગોવિંદ ભાથીજી બાપજીચોગડા અનાજી વાઘેલા શામળભાઇ મોદી, નરસી એચ દવે મહારાજ, મહેન્દ્રભાઈ નાઈ શાન્તિભાઈ સુથાર ચોગડા અને કલેશહર માતાજી મંદિર પરમુખ શ્રી હશાજી તરક ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ ગામ લોકો હાજર રહ્યા, માનનીય શ્રી વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા મેરી માટી મેરા દેશ અભિયાન થી ગામ અને દેશમાં એકતા જળવાઇ રહે
અને આપણા શહીદો નું જે આખા ભારત દેશ ની માટી થી સ્મરક બની રહ્યુ છે એ કાયમ ના માટે એ યાદગાર બની રહેશે, આ કાર્યકમમાં આમને લોકો નો સારો ઉત્સાજોવા મળેયો,







Total Users : 163839
Views Today : 