બ્રેકીંગ – અરવલ્લી
માલપુર માં પોલીસ પર ફાયરિંગ ની ઘટના
પોષડોડા ભરી જતા શક્ષ દ્વારા કરાયું ફાયરિંગ
માલપુર પોલીસ અને એલસીબી એ ગલીયાદાંતી ટોલનાકા થી કાર નો કર્યો હતો પીછો
માલપુર બસ સ્ટેશન સામે માદક પદાર્થ ની ગાડી ઘેરાઈ જતા કર્યું એક રાઉન્ડ ફાયરિંગ
માલપુર પોલીસે ફાયરિંગ કરનાર આરોપી ને ઝડપી પાડ્યો એક ફરાર
પોલીસે 13 .12 લાખ ના 437 કિલો પોષડોડા ઝડપી પાડ્યા
માદક પદાર્થ લઈ જતા શખ્સ પાસેથી એક રિવોલ્વર,અને એક જીવતો કારતુસ જપ્ત કર્યા
માલપુર પોલીસ ને મારી નાખવાના આશય થી ફાયરિંગ કરનાર હાલ પોલીસ હીરાસત માં
જિલ્લા એલસીબી સહિત માલપુર પોલીસ ની સંયુક્ત કામગીરી માં પોલીસ ની જાનહાની ટળી
અહેવાલ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891