વડાલીની શેઠ સી જે હાઈસ્કૂલમાં નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો
વડાલી ની શેઠ સી. જે. હાઈસ્કૂલ વડાલી માં વડાલી તાલુકા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક આચાર્ય સંઘ દ્વારા તાલુકા ના વિવિધ સંવર્ગ માંથી નિવૃત થતા કર્મ ચારી ઓ નો શુભેચ્છા સમારોહ મા.તખતસિંહ ડી. હડિયોલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં જેમાં કાંતિભાઈ ભગત સાહેબ તથા મુખ્ય મહેમાન તરીકે રાજ્ય આચાર્ય સંઘ ના પ્રમુખ ભાનુ ભાઈ સાહેબ તથા પૂર્વ જિલ્લા પ્રમુખ કિરણભાઈ તથા વર્તમાન પ્રમુખ મોંઘજી ભાઈ પટેલ હાજર રહ્યા શ્રીમતી એસ. પી. અમીન હાઈસ્કૂલ હાથરવા ના આચાર્ય વિનોદ ભાઈ કે પટેલ શેઠ સી. જે. હાઈસ્કૂલ વડાલી ના શિક્ષક કનુભાઈ પી. પટેલ
વાડોઠ હાઈસ્કૂલ ના શિક્ષકહસીતભાઈ ડી. રાવલ જુના ચામું હાઈસ્કૂલ ના શિક્ષક કાંતિભાઈ કે.પટેલ તથા બી. જી. શાસ્ત્રી હાઈસ્કૂલ ના સેવક લખાભાઇ પ્રજાપતિ નો વિદાય સન્માન કાર્યક્રમ મા સર્વે મહેમાનો એ સેવા નિવૃત્ત થનાર સર્વે કર્મચારી ઓ ને શુભેચ્છાઓ પાઠવી હતી શેષ જીવન પરિવાર સાથે, સામાજિક કર્યો તથા ધાર્મિક કર્યો મા પ્રવૃત્ત રહે એવી મા સરસ્વતી ને પ્રાર્થના કરીશુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંઘે વડાલી તાલુકાની તમામ ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળા નો તમામ સ્ટાફ તથા પ્રાથમિક શાળા નો સ્ટાફ હાજર રહ્યો હતો
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891