>
Thursday, October 16, 2025

પાલનપુર ની ફ્યુચર હોસ્પિટલના ન્યુરો સર્જન ડો. નિર્મલ દેસાઈ એ 11 વર્ષના બાળકને નવજીવન બક્ષ્યુ

પાલનપુર ની ફ્યુચર હોસ્પિટલના ન્યુરો સર્જન ડો. નિર્મલ દેસાઈ એ 11 વર્ષના બાળકને નવજીવન બક્ષ્યુ

 

પાલનપુર નવા બસસ્ટેન્ડ ની સામે આવેલ ફ્યુચર બ્રેઈન એન્ડ સ્પાઈન હોસ્પિટલ ટૂંકા સમય ગાળા માંજ બ્રેઈન અને સ્પાઈન ના જટીલ ઓપરેશનો કરી પ્રચલીત બની આજે સાબરકાંઠા ના હિમ્મતનગર ના બાળ દર્દી તલ્હા ફિરોજભાઈ મેમન ઉંમર 11 વર્ષ નાના મગજ ની ગાંઠ ની તકલીફ થી પીડિત હતા જે ગણી બધી હોસ્પિટલ માં બતાવ્યું છતાં રાહત ના મળતા સગા સબંધી ઓ એ પાલનપુર સ્થિત ખ્યાતનામ ફ્યુચર બ્રેઈન એન્ડ સ્પાઈન હોસ્પિટલ નો સંપર્ક કર્યો હતો ત્યાં હાજર પર ના તબીબ ડૉ નિર્મલ દેસાઈ એ નિદાન કર્યા પછી મગજ ની ગાંઠ નું ઓપરેશન કરવાની સલાહ આપતા તેનું સફળ ઓપરેશન કરવામો આવ્યું હતું ઓપરેશન કર્યા ના આઠ દિવસ માં બાળ દર્દી સ્વસ્થ જણાતા રજા આપવામાં આવી હતી. ત્યારે તલ્હા મેમન ના પરિવારે ડૉ. નિર્મલ દેસાઈ અને તેમની ટીમ નો રદય પૂર્વક આભાર માન્યો હતો. ગુજરાત ની એકમાત્ર ફ્યુચર બ્રેઈન એન્ડ સ્પેઇન હોસ્પિટલ તેમના બહોળા અનુભવ ને કારણે અને દિવસે ને દિવસે મગજ મણકા અને નશો ના જટિલ ઓપરેશનો કરી ભગવાન ના આશીર્વાદ લેવામાં સફળતા મેળવી છે. ડૉ નિર્મલ દેસાઈ ન્યુરો સર્જન દ્વારા 1000 થી વધુ ઓપરેશનો ના નિદાન નો બહોળો અનુભવ ધરાવતા હોવાની માહિતી મળી હતી આ હોસ્પિટલ દ્વારા 15000 દર્દીઓ નું નિદાન કરવાનો બહોળો અનુભવ ધરાવે છે આમ પાલનપુર સ્થિત ફ્યુચર હોસ્પિટલ ટૂંકા ગાળા મોજ પોતાની કુશળ કાર્યક્ષમતા કારણે ઉત્તર ગુજરાત અને રાજસ્થાન માં પ્રચલિત બનવા પામી છે

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ બનાસકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores