૦૯. ૧૧.. ૨૦૨૫ ના રોજ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના લાંબડીયા ગામ ખાતે માવતર કાવડ યાત્રા અભિયાન યોજાઈ . મા બાપને ભૂલશો નહિ દીકરી વહાલનો દરિયો લોક ડાયરો ના જાણીતા લોકસાહિત્ય કલાકાર સંજુ રાજા રાવળદેવ તથા તેમની ટીમ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોને જીવિત રાખવા માટે ભુલાતી પરંપરાને બચાવવા માટે માવતર કાવડ યાત્રા દુનિયામાં સૌ પ્રથમવાર યોજાઈ
અને આ રથ હવે ગામેગામ જાગૃતિ માટે કાર્ય કરશે. ધર્મ પ્રેમી જનતા આગેવાનો સાધુ સંતો જોડાયા. વાજતે ગાજતે ડીજે સાઉન્ડ સિસ્ટમ અને રથ સાથે લાંબડીયા ગામના તમામ મંદિરોમાં જળ અભિષેક અને આખા ગામમાં પરિક્રમા પદયાત્રા કરવામાં આવી.. જાણીતા લોકસાહિત્યકાર સંજુ રાજા દ્વારા જાણવા મળ્યું વિઘર્મીઓ દ્વારા ગુસણ ખોરી કરિ. સંસ્કાર અને સંસ્કૃતિને નષ્ટ કરવામાં ગામડાના અભણ લોકોને ગેર માર્ગે દોરી મોટી મોટી લાલચો આપી રહ્યા છેઃ. જેથી આજની પેઢીને સત્ય સનાતન ધર્મ શું છે
એ સમજાવવા માટે આવા સામાજિક ધાર્મિક કાર્યક્રમો રથયાત્રાઓ કાવડયાત્રાઓ ભજન કીર્તન લોક ડાયરા કરી લોક જાગૃતિ અમે કરી રહ્યા છીએ જેમાં અમને દરેક ગામમાં સાથ અને સહકાર મળી રહ્યો છે
૦૯. ૧૧.. ૨૦૨૫ ના રોજ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના લાંબડીયા ગામ ખાતે માવતર કાવડ યાત્રા અભિયાન યોજાઈ
અન્ય સમાચાર






Total Users : 146612
Views Today : 