*ઉનાના મોટા ડેસર ગામે બાળકોની સુવિધામાં વધુ એક વધારો, એકી સાથે ત્રણ આંગણવાડી નુ લોકાર્પણ…*
આજરોજ ઉના તાલુકાના *મોટા ડેસર* ગામે અધ્યતન સુવિધામાં નિર્માણ થયેલ *”ત્રણ આંગવાડી”* નું લોકાર્પણ *ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ* ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
એકી સાથે *”ત્રણ આંગવાડી”* નું લોકાર્પણ થવાથી *મોટા ડેસર* ગામના નાના બાળકોના ભવિષ્યમાં વધુ સુધારો થશે તેવું આગેવાનોએ અને ગ્રામજનોએ *ધારાસભ્યશ્રી* ને જણાવ્યું હતું.
આ તકે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી એભાભાઈ મકવાણા, જીલ્લા પંચાયતના સદસ્યશ્રી રૂડાભાઈ શિંગડ,
તાલુકા પંચાયતના સદસ્યશ્રી બિજલભાઈ બાંભણીયા, આગેવાનશ્રી બાબુભાઈ સોલંકી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






Total Users : 147373
Views Today : 