ઉના તાલુકાના નવાબંદર મરિન પોલીસ સ્ટેશન ના પોલીસ જવાનો ને પ્રસંસા પત્ર થી સન્માનિત કરતા ગિર સોમનાથ એસ.પી.
ઉના તાલુકાના નવાબંદર મરિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સિમર બંદર ખાતે હેડ કોન્સ્ટેબલ ની.પી.બાભણીયા તથા મનુભાઇ સોલંકી અને જીતુભાઇ દમણિયા પેટ્રોલિંગ મા હતા એ દરમિયાન બાતમી મળતાં મધ દરીયા માંથી રુપિયા ૫૬૧૭૩૬૦/- છપ્પન લાખ સતર હજાર ત્રણસો સાઇઠ રુપિયા ના મુદ્દામાલ સાથે ૯ આરોપી ઓ તથા એક સગિર ને ઝડપી પાડી દાખલા રુપ કામગીરી કરી હતી સદર ગુના ના કામે વપરાયેલી બોટ પણ કબજે કરી હતી આટલી મોટી રકમ ના વિદેશી દારૂ ભરેલી બોટ દરિયામાં જય ને પકડી પાડતાં આ પોલીશ જવાનો ને બિરદાવવા અને પોલીસ જવાનો એ કરેલી કામગીરી થી જીલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા સાહેબ એ પ્રસંસીપત્ર એનાયત કરી જીલ્લા ની વડી કચેરી ખાતે બોલાવી ને બિરદાવેલા હતા 
આમ અનામૅ. હેડ કોન્સ્ટેબલ મનુભાઇ હેડ કોન્સ્ટેબલ ની.પી.બાભણિયા તથા કોન્સ્ટેબલ જીતુભાઇ દમણિયા ને સન્માનિત કરાયા હતા બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના







Total Users : 148497
Views Today : 