સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરમાં આવેલ ખાતે કબીર આશ્રમ ખાતે વડાલી તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ નું સંમેલન સ્નેહ સંમેલન અને જનરલ અને જનરલ સભા યોજાઈ
આ સ્નેહ સંમેલન ચતુરસિંહ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને યોજાયો
સમારંભની શરૂઆત પ્રાગટ્ય કરી દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું
આ સમારંભમાં આવી તમામ હિસાબોની બહાલી આપવામાં આવી તથા જમીન માટે નવીન મકાન અને જમીન માટે માંગણી માટે ઠરાવ પસાર કરાયો તથા વિભાગોમાં મંડળ અને તાલુકાના વિભાગોમાં ફેરફાર કરી નવીન વિભાગોની રચના કરવામાં આવી
સમારંભના અધ્યક્ષ દ્વારા કર્મચારી મંડળના હિતમાં રજૂઆત તથા સલાહ સૂચન આપવામાં આવ્યું
વડાલી તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ ગોવિંદભાઈ પરમાર ઉપ-પ્રમુખ પટેલ ભીખાભાઈ પટેલ અને મંત્રી તરીકે અને મંત્રી તરીકે જયંતીભાઈ પટેલ દ્વારા સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તથા અંતમાં ભોજન લઈ નવા વર્ષની શુભકામનાઓ સાથે છૂટા પડ્યા હતા
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા