>
Saturday, December 20, 2025

અમદાવાદમાં ફરજ પર હાજર પોલીસકર્મી ભાન ભૂલ્યા, ગુસ્સામાં મહિલાને લાફો ઝીંકી દીધો

અમદાવાદ બ્રેકિંગ…🚨🚨🚨

 

અમદાવાદમાં ફરજ પર હાજર પોલીસકર્મી ભાન ભૂલ્યા, ગુસ્સામાં મહિલાને લાફો ઝીંકી દીધો

 

અમદાવાદના પાલડી વિસ્તારનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. • ટ્રાફિક નિયમન પર થયેલી તકરારમાં પોલીસનું ગેરવર્તન નજરે પડ્યું છે.

માથાકૂટમાં ઉગ્ર બનેલા પોલીસકર્મીએ મહિલાને સીધો તમાચો જ જડી દીધો. જેના લીધે કાયદાના રક્ષક જ ભક્ષક બનશે તો પછી અસામાજીક તત્વોનું તો પૂછવું જ શું રહ્યું.

હાલમાં આ પોલીસકર્મીના ગેરવર્તનને લઇ જનતા સવાલ પૂછી રહી છે. સાથે શું આ પોલીસકર્મી વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores