>
Sunday, December 21, 2025

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ત્રી દિવસીય સશક્ત નારી મેળો

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ત્રી દિવસીય સશક્ત નારી મેળો

મોડાસા ના ઉમિયા મંદિર ખાતે જિલ્લા ના સખી મંડળ તથા સ્વરોજગાર મહિલાઓ ના વિવિધ સ્ટોલ ત્રણ દિવસ માટે

રાજ્ય કક્ષા ના મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ના હસ્તે શુભારંભ કરાયો હતો.તેમાં. નાગરિક પુરવઠા મંત્રી શ્રી પી. સી. બરંડા. નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજ શેઠ સાથે વિવિધ સ્ટોલ ની મુલાકાત લીધી હતી.

અરવલ્લી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 50 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા

જિલ્લા ની મહિલાઓ એ સ્વદેશી ચીજવસ્તુ ના સ્ટોલ કરી લોકલ ફોર વોકલ ધ્યેય ને સફળ બનાવી માર્કેટ સુધી મહિલાઓ મોકલી રહ્યા છે. લોકલ ફોર વોકલ થી મહિલાઓ સ્વનિર્ભર બને અને મહિલાઓ પગભર બને તે મુખ્ય હેતુ છે અહેવાલ = અલ્કાબેન પંડ્યા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores