ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
દરમ્યાન અ.હે.કો.પ્રકાશભાઈ લાલજીભાઈ નાઓને બાતમી હકિકત મળેલ કે,* કેશુલાલ કન્નાજી ગાયરી (ભરવાડ) ઉ.વ.૩૭ રહે.મહેરોકા ગુડા બડગાવ અંબેરી પો.સાપેટીયા તા.બડગાવ જી.ઉદેપુર (રાજસ્થાન) વાળો ખેડબ્રહ્મા પો.સ્ટે. પાર્ટ-સી ગુ.ર.નં. ૧૧૨૦૯૦૨૮૨૩૦૭૭૫/૨૦૨૩ પ્રોહી એકટ ક.૬૫-એ.ઇ.૮૧.૮૩ મુજબના ગુન્હામાં પકડવાનો બાકીમાં છે અને સદરી આરોપી હાલ ઉદેપુર મુકામે ટ્રાન્સપોર્ટ નગર ખાતે ટ્રાન્સપોર્ટની ઓફીસે હાજર હોવાની ચોક્કસ માહીતી મળતા હકીકત વાળા સ્થળે જઇ તપાસ કરતા આરોપી કેશુલાલ કન્નાજી ગાયરી (ભરવાડ) ઉ.વ.૩૭ રહે.મહેરોકા ગુડા બડગાવ અંબેરી પો.સાપેટીયા તા.બડગાવ જી.ઉદેપુર (રાજસ્થાન) વાળો હાલના સરનામેથી મળી આવતાં તેને પુછપરછ કરતાં તેમજ ખાતરી કરતાં સદરી ઇસમ ઉપરોક્ત મુજબના ગુન્હામાં નાસતો ફરતો હોવાનું જણાઈ આવેલ.
જેથી સદરી નાસતા ફરતા આરોપી કેશુલાલ કન્નાજી ગાયરી (ભરવાડ) ઉ.વ.૩૭ રહે.મહેરોકા ગુડા બડગાવ અંબેરી પો.સાપેટીયા તા.બડગાવ જી.ઉદેપુર (રાજસ્થાન)વાળાને ખેડબ્રહ્મા પો.સ્ટે. પાર્ટ-સી ગુ.ર.નં. ૧૧૨૦૯૦૨૮૨ ૩૦૭૭૭૫/૨૦૨૩ પ્રોહી એકટ ૨.૬૫-એ.ઈ.૮૧.૮૩ મુજબના કામે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની ઘટતી કાર્યવાહી સારૂ હિંમતનગર બી ડીવીજન પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
આમ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા પ્રોહિબીશનના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે.
બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા
મો.8780638478







Total Users : 163650
Views Today : 