>
Wednesday, June 10, 2026

વડાલી તાલુકા ભાજપા મંડલ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું 

વડાલી તાલુકા ભાજપા મંડલ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણ ના કાર્યક્રમની ઉજવણી ના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

 

વડાલી તાલુકાના કુબાધરોલ તાલુકા પંચાયત સીટના વિવાવ ગામ ખાતે સ્વચ્છ અને સુંદર ગામ સંકલ્પને સાકાર કરવા સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

આ સ્વચ્છતા અભિયાનમાં તાલુકા સંગઠન પ્રમુખશ્રી કનુભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ તથા મહામંત્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ તથા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી નિશાબેન પટેલ તથા કારોબારી અધ્યક્ષ અરવિંદભાઈ દેસાઈ તથા કિસાન મોરચા મહામંત્રી ડોક્ટર અર્જુનદાન ગઢવી તથા સરપંચ શ્રી જશુભાઈ પટેલ નરેશભાઈ પટેલ સુભાષભાઈ પરમાર તેમજ વિવાહ ગામની 50 બહેનો મળી જીવ ગામે પ્રાથમિક શાળાનું વિશાળ મેદાન તથા જાહેર ચોકમાં સાફ-સફાઈ કરાઈ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી ને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

 

બ્યુરો રીપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores