ઇડર તાલુકા ના ચાંડપ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ચાંડપ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી.


આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનુ વિતરણ કરાયુ હતુ.ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભારત દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
રિપોર્ટર – સહદેવસિંહ ચાંડપ






Total Users : 152518
Views Today : 