વડાલી નગરમાં આવેલ શ્રી બી.જી શાસ્ત્રી હાઈસ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
શ્રી બી જી શાસ્ત્રી હાઇસ્કુલ માં તારીખ 27 12 2023 ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

હાઈ સ્કૂલમાં નાના બાળકોની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો
આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાના બાળકો બાળ વર્ગથી લઈને ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો

નાના બાળકો દ્વારા સુંદર ડાન્સ અને મીમીક્રી કરીને શાળા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓના મન જીતી લીધા હતા
નાના બાળકોને તૈયારી કરાવનાર દરેક શિક્ષકો અને શિક્ષિકાઓને શાળાના આચાર્ય શ્રી ડૉ હસમુખભાઈ પટેલ સાહેબે અભિવાદન કરીને અભિનંદન પાઠવ્યા હતા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 144820
Views Today : 