Friday, October 25, 2024

આજરોજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા ના રંગપુર ટેકરી કુકડી અને કોયાલપુર ગામે પ્રાથમિક શાળા ખાતે દાતાશ્રી દ્વારા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું

આજરોજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા ના રંગપુર ટેકરી કુકડી અને કોયાલપુર ગામે પ્રાથમિક શાળા ખાતે દાતાશ્રી દ્વારા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું જેવું કે ભારતમાં આવેલી ઋતુ છે જેમાં ઉનાળો શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ ત્રણ ઋતુ આવતી હોય છે ચોમાસામાં વીજળી કડાકા ભડાકા સાથે વરસાદ ગાજે છે ઉનાળામાં ચૈત્રી નવરાત્રી આવે ત્યારે સૂર્ય નો કહેર જોવા મળે છે અને શિયાળામાં ગ્રામ્ય વિસ્તારોમાં સીમલા મનાલી જેવા ઠંડી લાગતી હોય છે ત્યારે દાતાઓ દ્વારા ઠંડી થી બચવા માટે ગરમ ધાવડાઓનું વિતરણ કરવામાં આવ્યું જેમાં દાતા તાલુકા રંગપુર ટેકરી કૂકડી અને કોયાલાપુર ગામની પ્રાથમિક શાળા થી શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું 80 થી 85 જેટલા ગરમ ધાવડાઓનો વિતરણ કરવામાં આવ્યું અને દાતાશ્રી ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દાતાશ્રી સ્વરૂપ રાણા સાહેબ શ્રી તથા સરદાર રાણા સાહેબ શ્રી તથા મહુડી ગામના સરપંચ મોહનભાઈ કટારીયા ને ઉપસ્થિતિમાં ગરમ ધાવડા નું વિતરણ કર્યું હતું

જેમાં સરપંચ સાહેબ ના હસ્તકે પણ ગરમ ધાવડાઓનો વિતરણ કર્યું હતું આ ધાબડા ના વિતરણ માં ગામના વડીલો યુવાનો બહેનો અને નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા..દાતાશ્રીને ગામજનો નો આશીર્વાદ મળ્યો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો.. રિપોર્ટર -સાજીદ મેમણ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores