વડોદરામાં બની ગોઝારી દુર્ઘટના
વડોદરાના હરણી લેક ઝોન ખાતેના તળાવમાં બોટ પલટી
છ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હોવાની ખબર
ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ બોટમાં હતા સવાર
વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા
બોટમાં એક સ્કૂલના 20 થી 25 બાળકો સવાર હોવાની વાત..
ફાયર બ્રિગેડની ટીમ વિદ્યાર્થીઓ ને શોધખોળની કરી રહી છે કામગીરી*
બોટ પલટી ખાતા લોકોના ટોળે ટોળા તળાવ પર ઉમટ્યા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891