મારવાડી શ્રીમાળી બ્રાહ્મણ સમાજ ઢિમા ક્ષેત્રના પ્રમુખશ્રી દવે સતિષભાઈ (માડકા)નું દવે હાડી પરિવાર લુવાણા કળશ દ્વારા સન્માન
શ્રીમાળી સમાજના તેજસ્વી પ્રેમાળ અને સમાજ ના લાડીલા સતિશભાઈ દવે માડકા ને મારવાડીશ્રીમાળી ઢિમા ક્ષેત્ર ના પ્રમુખ બનાવવામાં આવ્યા છે ઉચિત વ્યક્તિને ઉચિત હોદો મળે છે સરળ મહેનતુ અને સમાજના દરેક કાર્યમાં તેઓ એગ્રેસર રહ્યા છે તેઓનો દવે દિનેશભાઈ માગીલાલ (કળશ લુવાણા)ના સુપુત્રીના લગ્ન પ્રસંગમાં આગમન થતા તેમનું દવે હાડી પરિવાર લુવાણા કળશ દ્વારા તેમનો સન્માન કરવામાં આવ્યું હતું સન્માન એ વ્યક્તિના ઉમદા કાર્યને બીરદાવાનુ એક સોપાન છે સતિષભાઈ ને સોપેલ જવાબદારી તેઓ સંપૂર્ણ રીતે નિભાવશે અને સમાજની પ્રગતિ અને શિક્ષણમાં સહભાગી બનશે એવી મને ખાતરી છે પરમ પિતા શિવ પરમાત્મા તેમને સમાજીક કાર્ય કરવા માં શક્તિ આપે અને તેમના યોગદાન થકી સમાજ સફળતાના શિખરો સર કરે એવી મંગલ કામના અને ભાઈશ્રીને પુનઃ શુભેચ્છા
પઢાવનાર નરસી એચ દવે