તારીખ 30.1.2024 ના રોજ રાત્રે વડાલી બજરંગ પુરા શિફા હોસ્પિટલ ની સામેથી કોલ આવ્યો હતો કે નંદી મહારાજ 7 ફૂટ ના ખાડા માં પડી ગયા છે તે સમાચાર મળતાજ ભગીરથ જીવદયા ના કાર્યકર્તા ઓ તાત્કાલિક સ્થર પર પોંહચી ને નંદી મહારાજ ને બહાર કાઠવામાં આવ્યા ભગીરથ જીવદયા વડાલી