આજ રોજ તારીખ 31/01/2024 ને બુધવાર ના રોજ શ્રીમાન સમરતભાઈ માંગાજી પટેલ તરફથી શ્રી લુવાણા પગાર કેન્દ્ર શાળા તેમજ ઈંગ્લીશ મિડીયમ પ્રાથમિક શાળાના કુલ 450 બાળકોને તિથીભોજન આપવામાં આવ્યું.
… આ સંદર્ભે શાળા પરિવાર તેમજ ભૂલકાઓએ દાતાશ્રીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને તિથી ભોજન આપવા બદલ દાતાશ્રી શ્રીમાન સમરતભાઈ માગાજી પટેલ શિક્ષક સ્ટાફ અને કલેશહર માતાજીના પૂજારી નરસી એચ દવે દાતાશ્રી નો માન સન્માન સાથે પાઘડી પહેરાવીને સન્માન કર્યું હતું અને શુભકામના પાઠવી હતી