Monday, December 30, 2024

આજ રોજ ૫/૨/૨૦૨૪ ના રોજ કડિયાદરા જિલ્લા પંચાયત ગંભીરપુરા ખાતે ગાવ ચલો અભિયાન ની મિટિંગયોજાઈ

આજ રોજ ૫/૨/૨૦૨૪ ના રોજ કડિયાદરા જિલ્લા પંચાયત ગંભીરપુરા ખાતે ગાવ ચલો અભિયાન ની મિટિંગ મુળજીભાઈ પ્રભારી દિનેશભાઇ પટેલ વડિયાવીર દીપકભાઈ દેત્રોલી જિલ્લા પંચાયત સદસ્ય શંકરભાઇ બેગડિયા તાલુકા પંચાયત સદસ્ય શિવરામભાઈ સૌ સંયોજક વિસ્તારક ઉપસ્થિત રહ્યા હતા

આ મિટિંગ મુળજીભાઈ દ્વારા ગાવ ચલો અભિયાન અંતર્ગત લોકલાડીલા વડાપ્રધાન મોદી સાહેબ એ આખા વિશ્વ માં ભારત નું નામ રોશન કર્યું છે સૌ પ્રજા સુધી યોજના ઓનો લાભ ગામે ગામ પહોંચે એની માહિતી આપી અને ૨૦૨૪ ની લોકસભા ની ચૂંટણી માં સાબરકાંઠા ની સીટ જંગી બહુમતી થી જીત થાય અને આપણા ઇડર ના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબ ની મહેનત સફળ બને એ રીત ના તમામ એ તમામ કાર્યકર્તા ઓએ મહેનત કરવાની છે

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores