Saturday, April 5, 2025

શ્રી હરિ વિદ્યા સંકુલ – સનાળીનું ગૌરવ…

રાજકોટ

અહેવાલ કનુભાઈ ખાચર

 

શ્રી હરિ વિદ્યા સંકુલ – સનાળીનું ગૌરવ…

આજ રોજ તા – 21-02-2024 ના રોજ જિલ્લા કક્ષાએ યોજાયેલ ખેલ મહાકુંભ 2.0માં શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી ની વિદ્યાર્થિનીએ 200 મી દોડમાં રાજકોટ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધારેલ વિદ્યાર્થિનીએ શાળાના સંચાલક શ્રી ઘનશ્યામભાઈ ફતેપરા તેમજ આચાર્યશ્રી સમગ્ર સ્ટાફ શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે…

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores