આજ રોજ પાલનપુર આરટીઓ કચેરી મા આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબ અને કર્મચારી ધ્વરા સૂત્રોચાર કરવામાં આવ્યા
આ સૂત્રોચાર માં હમારી માંગે પૂરી કરો નહિ ચલેગી નહી ચલેગી તાંનાં સાહી નહિ ચલેગી.નહિ જુકેંગે નહિ જૂકેંગે અબકી બાર નહિ રૂકેંગે.કર્મચારી એકતા ઝિંદાબાદ એવા જોર સોર થી આજ રોટ આરટીઓ માં નારા લગાવામાં આવ્યાં
અલ્તાફ મેમણ પાલનપુર
એક ભારત ન્યૂઝ પાલનપુર