Monday, December 23, 2024

પાલનપુર મેમણ જમાત દ્વારા ચોથો ઈનામ વિતરણ કરવામાં આવ્યું

પાલનપુર મેમણ જમાત દ્વારા ચોથો ઈનામ વિતરણ કરવામાં આવ્યું પાલનપુર મેમણ સમાજ નાં બાળકો ભણવા માટે પ્રોત્સાહન થાય એનાં માટે બાળકો ને ઈનામ વિતરણ કરવામાં આવ્યું

આ ઈનામ વિતરણ માં મહેમાન તરીકે હાજી હનીફ ભાઈ કાંઉનસિલ પ્રમુખ ડીસા,રફિકભાઈ આસેડા,આબિદભાઈ કલોલ, બસિર ભાઈ વકિલ, જાફર ભાઈ સચોરા,યુસુફાભાઈ , ઇરફાન ભાઈ, ડોક્ટર સલીમ ભાઈ , હાજર રહ્યાં હતા કાર્યક્રમ ની શરૂઆત મોહમ્મદ સાદ કુરાન સરિફ ની તિલાવત થી કરવામાં આવી હતી,મહેમાન નું સ્વાગત ઇકબાલ ભાઈ પ્રમુખ પાલનપુર ધવારા કરવામાં આવ્યું હતુ

આ પ્રસંગે નદીમ ભાઈ એ જણાવ્યું કે ધોરણ 10 અને બાર માં 80 ટકા લાવનાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ને કાઉન્સિલ તરફ થી 20 ગ્રામ ચાંદી અને યુપીએસસી ની પરીક્ષા પાસ કરનાર ને 1 લાખ કાઉન્સિલ તરફ થી ઈનામ ની જાહેરાત કરવામાં આવી હતી અને ઈનામ મળતા નાના છોકરા અને છોકરીઓ ખુશહાલ જોવા મળ્યા હતા

અને પાલનપુર મેમણ સમાજ અને યગ કમિટી દ્ધારા પ્રોગ્રામ ને સફળ બાવવામાં માટે ભારે જહેમત ઉઠાવી હતી

અલ્તાફ મેમણ પાલનપુર

એક ભારત ન્યૂઝ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores