વડાલી નગરપાલિકા પ્રમુખ શ્રી યશરાજસિંહ ભાટી સાહેબ એ શ્રી રામસેવા ટ્રસ્ટ વડાલી ની ઓફિસ ની મુલાકાત કરી
તેમજ શ્રી રામસેવા ટ્રસ્ટ ની ઓફિસ માટે 10 ખુરશીઓ ની ભેટ આપી આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ યશરાજસિંહ ભાટી નું નું ફુલહાર થી સન્માન નરેશભાઈ ઠાકોર દ્વારા અને સ્વામીવિવેકાનંદ બોર્ડ યુવા ના નગર સંયોજક ધાર્મિકભાઈ સુથાર શ્રી રામસેવા ટ્રસ્ટ ના પ્રમુખ રણવીર ભાઈ દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માં શ્રી રામસેવા ટ્રસ્ટ મંત્રી પંકજભાઈ ‘ ખજાનચી યોગેશભાઈ ‘ સભ્ય અંકિત ભાઈ હિતેષભાઇ વનરાજ ભાઈ પરેશભાઈ સભ્યો હાજર રહ્યા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891