સાબરકાંઠા અને અરવલ્લી બેઠકના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરની લોકસભાની ચૂંટણી લડવાની અનિચ્છા ની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ
વડોદરા બાદ સાબરકાંઠા ના લોકસભાના ઉમેદવાર ચૂંટણી નહીં લડવાની અનિચ્છા વ્યક્ત કરી

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ભીખાજીએ કરી જાહેરાત
ભાજપના જાહેર થયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત
સોશિયલ મીડિયામાં facebook અને instagram પર પોસ્ટ કરી ભીખાજી ઠાકોરે કરી જાહેરાત
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891



 
                                    





 Total Users : 143051
 Total Users : 143051 Views Today :
 Views Today : 