માલપુર તાલુકાના અણિયોર ભાથીજીના મુવાડા ના તરાર કોદરભાઈ ચતુરભાઈ ની ગાય રાત્રી દરમિયાન બે વાગે કૂવામ પડી ગયેલ હોવાના કારણે પશુપાલક ચિંતામાં મુકાઈ ગયા અને ગામ લોકોને રાત્રે ફોન દ્વારા સંપર્ક કરીને ભેગા કરીને બહાર કરવામાં વ્યક્તિઓ તરાર સિધ્ધરાજ અને અમરતભાઈ જીવના જોખમ ઉતરીને ગાયને બાંધીને બહાર ગામ લોકો દ્વારા બહાર કાઢવામાં આવી
રિપોર્ટર વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી