અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત થયા
એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા કારમાં સવાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા ટ્રેલર પાછળ કાર ધડાકાભર ઘૂસી ગઈ
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર એક કાર વડોદરા થી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે નડિયાદ નજીક ટેન્કર પાછળ ધડાકા ભેર ઘુસી જતા હાઇવે પર મરણચીસો ગુંજી ઉઠી હતી અકસ્માતમાં દસ લોકોના હોવાની વિગત સામે આવી રહી છે
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891