*થરાદ ખાતે ભારતીય જનતા પાર્ટી નું થરાદ વિધાનસભા નું ચૂંટણીના કાર્યલય નુ ઉદ્ઘાટન કરાયું.*
લોકસભાની ચૂંટણી નું થરાદ ખાતે ભાજપ નું કાર્યાલય નું ઉદઘાટન કરાયું બનાસકાંઠા ના સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે કરાયું ઉદઘાટન જેમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી, ગોવા ભાઈ રબારી, કનુભાઈ વ્યાસ, ડી.ડી.રાજપુત, શૈલેષભાઈ પટેલ, ગુમાનસિંહ ચૌહાણ, ઉમજીબા ચૌહાણ, અર્જુનસિંહ વાઘેલા, જીવરાજભાઈ પટેલ, ઉમેદભાઈ પરમાર, પ્રતાપભાઈ સોની, દાનાભાઈ માળી, રવજીભાઈ રાઠોડ, હિતેશભાઈ વાણીયા, જૈમીનભાઈ પ્રજાપતિ, ડો.રીતેશભાઈ પ્રજાપતિ સહિતના ભાજપના આગેવાનો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રહ્યા હતા.
*અહેવાલ દશરથજી ઠાકોર નાગલા*





Total Users : 166655
Views Today : 