Wednesday, October 23, 2024

શ્રીમાળી મારવાડી બ્રાહ્મણ સમાજ ઢીમા ક્ષેત્ર સમૂહ ઉપનયન જનોઈ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

શ્રીમાળી મારવાડી બ્રાહ્મણ સમાજ ઢીમા ક્ષેત્ર સમૂહ ઉપનયન જનોઈ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

 

વાવ તાલુકાના ઢીમા ગામની પવિત્ર ધન્ય ધરા અને ધરણીધર ભગવાનના સાનિધ્યમાં શ્રીમાળી મારવાડી બ્રાહ્મણ સમાજ ઢીમા ક્ષેત્ર સમૂહ જનોઈ કાર્યક્રમ યોજાયો અને પ્રખર અને પ્રચંડ અને વેદોના જાણકાર અને મહાન પંડિત શાસ્ત્રી રાજેશભાઈ હીરાલાલ દવે જસરા હાલ જોધપુર અને મનોજભાઈ દવે ચેમ્બુવા અને ચંદ્રશેખર દવે જોધપુર હાલ જસરા ગામ આ ભૂદેવો દ્વારા મંત્ર ઉચ્ચાર સાથે શાસ્ત્રોક વિધિ પ્રમાણે તેમના શ્રી મુખેથી તમામ વિધિ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમના દાતા શ્રી મહેશકુમાર જી રેવાશંકરજી ગોલપ હાલ ડીસા અને શ્રી ભરતકુમાર મિસરી લાલજી જસરા હાલ જોધપુર આ બંને દાતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો શ્રીમાળી મારવાડી બ્રાહ્મણ સમાજ ઢિમા ક્ષેત્રના પ્રમુખ શ્રી સતિષભાઈ દવે માડકા અને ઉપપ્રમુખ સંદીપભાઈ ગોલગામ અને મંત્રી શ્રી દિલીપભાઈ વ્યાસ ગડસીસર તેમના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ કમિટી મેમ્બર અને યુવાન મિત્રો એ અથાગ મહેનત કરી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને સમૂહ યજ્ઞ પવિત્ નો કાર્યક્રમ સફળ રહ્યો એ બદલ પ્રમુખ શ્રી અને કમિટીના સભ્યો અને લાભાર્થીઓને આ કાર્યક્રમને સફળ બનાવવા અને પ્રયત્ન કરનાર સર્વ સમાજ બંધોનો ખૂબ ખૂબ અભિનંદન અને સમસ્ત વ્યવસ્થા નું આયોજન કરવામાં સતત કાર્યરત કમલેશભાઈ દવે ખોરડા ખરેખર પ્રશંસનીય કાર્યક્રમ અદભુત તમામ વ્યવસ્થા અતિ સુંદર દાતાશ્રીઓ નો ખુબ ખુબ ધન્યવાદ સમાજના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી શ્રી તમામ કમિટી સ્વયંસેવક બંધુઓને કાર્યક્રમને સફળ બનાવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને શિરમાળી મારવાડી બ્રાહ્મણ સમાજના વડીલો અને યુવાન મિત્રો માતાઓ બહેનો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી અને આ કાર્યક્રમમાં તમામ સમાજ બંધોનો સહયોગ રહ્યો તે બદલ તમામનો ખુબ ખુબ આભાર આ ભાગીરથ કાર્યમાં સહભાગી થવા બદલ તમામનો તહ દિલ થી આભાર અને શ્રીમાળી મારવાડી ઢીમા ક્ષેત્રના પ્રમુખશ્રી સતિષભાઈ દવેનું લુવાણા કળશ ગામના રહેવાસી અને ગૌભક્ત નરસી એચ દવે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું

રીપોર્ટ નરસીભાઈ એચ દવે

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores