Tuesday, January 7, 2025

આજ રોજ લાખણી માં કોંગ્રેસ ની સભા મા પ્રિયંકા ગાંધી ઉપસ્થિત રહ્યા હતા

આજ રોજ લાખણી માં કોંગ્રેસ ની સભા મા પ્રિયંકા ગાંધી ઉપસ્થિત રહ્યા હતા

કોંગ્રેસ ની ગેની બેન ની સભા મા હજારો મેદની વચ્ચે આજે પ્રિયંકા ગાંધી એ ભાજપ પર જોરદાર ચાબખા માર્યા હતા અને લોકો ભી ગેની બેન નાં પ્રચાર અને પ્રિયંકા ગાંધી ને સાંભળવા માટે ભીડ જોવા મળી હતી

અને પ્રિયંકા ગાંધી એ ભાજપ ને આદે હાથ લીધી હતી અને બનાસ ની બેન ગેની બેન ને જીતાડવા માટે હાકલ કરી હતી અને મોટી સંખ્યા મા લોકો નો નજારો જોવા મળ્યો હતો અને કોંગ્રેસ ધારા સભ્યો અને થરાદ નાં પૂર્વે ધારા સભ્ય ગુલાબ સિંહ રાજપૂત અને નામી અનામી કોંગ્રેસ નાં હોદેદારો અને કોંગ્રેસ નાં સભ્યો અને કોંગ્રેસ પક્ષના સભ્યો હાજર રહ્યા હતા અને કોંગ્રેસ પક્ષના ગેની બેન ને જીતાડવા માટે પ્રિયંકા ગાંધી આવી ને ગેની બેન જીતાડવા કોંગ્રેસ નાં સભ્યો ને હાકલ કરવામાં આવી હતી અને અહીંયા થી ગેની બેન જીતીને સાંસદ માં જાય અને બનાસકાંઠા નું કામ થાય એવી લોકો ને સમજણ આપી હતી

અલ્તાફ મેમણ પાલનપુર

એક ભારત ન્યૂઝ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores