પાલનપુર ડીસા હાઇવે પર ઓશિયા મોલ અને વન સેન્ટર મોલ કરાયો સિલ.
ફાયર સેફટીના અભાવે બંને મોલ ને નગરપાલિકાએ કર્યા સિલ.
પાલનપુર ડીસા હાઇવે રોડ પર આવેલા બને મોલ આજ રોજ સિલ કરવામાં આવ્યા
રાજકોટ ની ગોઝારી ઘટના બનતા નગર પાલિકા અને ફાયર સેફ્ટી ઊંઘ માં થી જાગ્યા જોવા મળ્યા
આટલા વરસો થી ચાલતા ઓસિયા મોલ અને વન સેન્ટર મોલ આજ રોજ અચાનક ચેકીંગ હાથ ધરતા લોકો માં કુતૂહલ જોવા મળ્યું
રાજકોટ ઘટના બન્યા પછી ચેકીંગ કરવામાં આવ્યું તો પેલા આ મોલ ફાયર સેફ્ટી નાં હોવા છતાં બિન્દાસ ચાલતા જોવા મળ્યા
અલ્તાફ મેમણ પાલનપુર
એક ભારત ન્યૂઝ પાલનપુર