Thursday, December 26, 2024

તારીખ 28/06/2024 ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કેશરપુરા પ્રા. શાળા ,અરોડા પ્રા. શાળા ને અરોડા હાઇસ્કુલ ખાતે યોજાયો 

તારીખ 28/06/2024 ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કેશરપુરા પ્રા. શાળા ,અરોડા પ્રા. શાળા ને અરોડા હાઇસ્કુલ ખાતે યોજાયો

જેમાં મુખ્ય મહેમાન માં સ્તુતિ ચારણ મેડમ ( IAS) ચીફ એજ્યુકેટિવ ઓફિસર વાસમો ગાંધીનગર , જિલ્લા સદશ્ય નિરૂબેન પંડ્યા , તાલુકા સદશ્ય ,બી. આર સી આરીફભાઈ મનસૂરી , અરોડા સી. આર. સી અશોકકુમાર પટેલ ,હાઇસ્કુલ ના આચાર્ય રાકેશભાઈ પટેલ , કેશરપુરા ,અરોડા શાળા ના મુખ્ય શિક્ષક ને શિક્ષકો , વાલીઓ ને બાળકો ની હાજરી માં કાર્યક્રમ ઉજવવામાં આવ્યો.. સ્તુતિ ચારણ મેડમે આંગણવાડી, બાલવાટિકા ,ધોરણ 1 ,ધોરણ 9 ને ધોરણ 11 ના બાળકો ને પ્રવેશ અપાવી આર્શીવચન પાઠવ્યા હતા

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores