એબીવીપી થરાદ શાખા દ્વારા સ્વામી વિવેકાનંદ જી ને તેમની પુણ્ય તિથિ પર પુષ્પ માળા અર્પણ કરવામાં આવી.
એબીવીપી એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થીઓ માટે સતત કાર્ય કરતું સંગઠન છે અને વિદ્યાર્થીઓ માટે હંમેશા અડીખમ રહે છે તેમજ રાષ્ટ્ર હિતના કાર્યો માં પણ સતત આગવું હોય છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ ને ગર્વ અપાવનાર યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદ જી ને તેમની પુણ્ય તિથિ પર પુષ્પ માળા અર્પણ કરવામાં આવી હતી
આ પ્રસંગે થરાદ,વાવ,સુઈગામ,ભાભર ભાગના ભાગ સંયોજક અને થરાદ નગરમંત્રી રાજેશભાઈ જોષી(નાનોલ),અરવિંદભાઈ પુરોહિત,વિશાલપુરી,રિતેશભાઈ,બંકીમભાઈ,રાજુભાઈ સહિતના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.








Total Users : 150679
Views Today : 