બનાસકાંઠા,,,
લાગણી,,
એંકર…. ધુણશોલ થી લાખણી સુધી અલગ અલગ ખેડૂતો ના મુદ્દા ને લઈ બાઈક રેલી નું યોજી લાખણી મામલતદાર ને આવેદનપત્ર આપ્યું રસ્તા માં આવતા અનેક ગામડા માં રેલી નું ખેડૂતો ઉમકાભેર સ્વાગત કરવામાં આવ્યું…
વી ઓ.. બનાસકાંઠા માં ખેડૂતો અનેક મુદે સરકાર સામે આવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આજે ધુણશોલ થી લાખણી સુધી ખેડૂત આગેવાન દોલા ભાઈ ખાગડા ની આગેવાની બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું રેલી માં સ્વયંભુ ખેડૂતો બાઈક લઈ ને જોડાયા હતા રેલી દરમિયાન દરેક ગામડે ગામડે રેલી નું સ્વાગત કરવામાં આવ્યું રેલી માં કેનાલ સ્માર્ટ મીટર અને કર્જા મુક્તિ ના મુદ્દો ઉપાડી ને લાખણી મામલદાર આવેદન પત્ર આપવામાં આવ્યું હતું
બાઈટ: દોલા ભાઈ ખાગડા ખેડૂત આગેવાન
બાઈટ
રેલી માં લાખણી દિયોદર થરાદ ધાનેરા અને વાવ ના ખેડૂત આગેવાનો રેલી માં જોડાઈ ને સરકાર પર પ્રહાર કર્યા હતા ખેડૂત આગેવાનો જણાવ્યું કે બનાસકાંઠા લોકસભા નું પરિણામ એક ઉદાહરણ છે જો સરકાર શાન માં સમજી ને ખેડૂતો ની માંગણી નહીં સ્વીકારે તો બનાસકાંઠા જિલ્લો સરકાર સામે રહેશે એની કોઈ નવાઈ નહીં
પત્રકાર હમીરભાઇ રાજપુત થરાદ,