નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આજ રોજ ઝૂપ્પડપટ્ટી વિસ્તારમાં માં ફૂડ પેકેટ નું વિતરણ
ગ્રીન ઇન્ડિયા માં પોતાની ભૂમિકા ભજવતું નમ્રતાગ્રીન ફાઉન્ડેશનના દાંતાશ્રી હરેશભાઇ અમૃતિયા ના સહયોગથી આજ રોજ રાજકોટ શહેરમાં આવેલી ઝૂપ્પડ પટ્ટી વિસ્તારમાં બુંદી અને ગાંઠિયાના ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું જેમાં નમ્રતાગ્રીન ફાઉન્ડેશનના ડાયરેક્ટર તથા રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ ફેનીલ અમૃતિયા હાજર રહ્યા હતા