દશામાનો 24 માં પાટ ઉત્સવ ની ઉજવણી કરાય…….
થરાદમાં શેણલ માતાજીના મંદિરની બાજુમાં આવેલા દશામાંના મંદિરે 24 માર્ચ પાર્ટ ઉત્સવની ઉજવણી કરવામાં આવી….
પ્રતિ નિધિ થરાદ
થરાદ ખાતે શેણલ નગર સોસાયટી રાજપૂત વાસમાં આવેલા દશામાના મંદિરે 24 માં પાઠ ઉત્સવની ઉજવણીમાં દશામાના મંદિરે યજ્ઞ કરવામાં આવ્યો હતો યજ્ઞના યોજમાંન ઈશ્વરભાઈ મનજીજી રાજપુત તેમજ તેમના ધર્મપત્ની યજ્ઞા યજમાન રહ્યા હતા જેમાં પંડિતો દ્વારા મંત્ર ચાર બોલી યજ્ઞ યોજાયો હતો આ યજ્ઞમાં મંદિરના પૂજારી મયુર દવે તેમજ દશામાના ટ્રસ્ટીઓ અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞ બાદ દશામાની મહા આરતી કરી અને મહાપ્રસાદ કરવામાં આવ્યો હતો અને મહાપ્રસાદ તમામ ભક્તો એ લીધો હતો.
તસ્વીર ,,હમીરભાઈ રાજપુત થરાદ બનાસકાંઠા,,








Total Users : 150679
Views Today : 