વડાલી શહેરની સાબરકાંઠા બેંકમાં ગ્રાહક સાથે લૂંટનો બનાવ બન્યો
વડાલી શહેરમાં આજે બપોરના સમયે સાબરકાંઠા બેંકમાં એક ગ્રાહક 1.50 લાખ રૂપિયા બેંકમાં ખાતામાં ભરવા માટે આવ્યા હતા
ગ્રાહક રૂપિયા ભરવા માટે કાઉન્ટર પાસે જઈને સ્લીપ ભરતા હતા તે દરમિયાન કોઈક અજાણ્યો શખ્સ પાછળથી આવીને કપડા ની થેલીને બ્લેડ જેવી ધારદાર મારીને 1. 50 લાખ રૂપિયા લઈને રફુચક્કર થઈ ગયો
સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને થતા વડાલી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891