ગંભીરપુરા જીવદયા ટીમ ના ઉપેન્દ્રસિંહ બાપુ ની ઉમદા કામગીરી સામે આવી
ઇડર તાલુકા ના સવગઢ છાવણી ગામ ના ૧૨૦ વિધાર્થીઓ ત્રણ થી ચાર કિલોમીટર ચાલી ને લાલોડા ગામ ની સ્કૂલ માં વિધાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હતા લાલપુર પંચાયત ના પૂર્વ ડે સરપંચ અને ગંભીરપુરા જીવદયા ટીમ ના પ્રમુખ ઉપેન્દ્ર સિંહ ની નજર પાડતા કે વિધાર્થી ઓ ચાલતા અવર જવર કરે છે તો તાત્કાલિક ઇડર ડેપો મેનેજર હાર્દિકભાઈ સગર સાહેબ ને રજુવાત કરતા બીજા જ દિવસે સવારે શાળા ના ટાઈમે બસ મોકલી આપી અને વિધાર્થી ઓ બસ માં અવર જવર કરતા થયાં તે નિમિતે આજ રોજ સવગઢ છાવણી ગામ ના આગેવાનો સાથે ઇડર ડેપો મેનેજર સાહેબ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891