વડાલી શહેરના વોર્ડ નંબર 6 માં વીજ થાંભલો નીચેથી જર્જરિત હાલતમાં જોવા મળ્યો
વડાલી શહેરના વોર્ડ નંબર 6 માં પોસ્ટ ઓફિસ સામે આવેલ ડૉ .આંબેડકર નવયુવક મંડળના મકાનની સામે છેલ્લા ઘણા સમયથી વીજ થાંભલો નીચેથી જર્જરીત હાલતમાં હોવાથી સ્થાનિક લોકો દ્વારા વડાલી યુજીવીસીએલ કચેરીએ ઘણી વખત મૌખિક અને લેખિતમાં જાણ કરી હોવા છતાં કાર્યવાહી ન કરાતા વડાલી યુજીવીસીએલ કોઈ મોટો અકસ્માત સર્જાય અને કોઈનો જીવ જોખમાય તેની રાહ જોઈને બેઠું હોય તેમ લાગી રહ્યું છે
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 157391
Views Today : 