આજ રોજ તારીખ 6/8/2024 ના રોજ સાબરકાંઠા કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું
પાટણ જિલ્લા ના સિદ્ધપુર તાલુકાના લૂખાસન ગામના સ્વ. કેશરબેન ની અવાવરું જગ્યાએથી લાસ મળી આવતા ગણા દિવસો થયા પરંતુ ગુનેગાર પોલીસ ની પક્ક્ડ માં ના આવતા.
સ્વ. કેશરબેન ના હત્યારા જલ્દીથી પોલીસ ની પક્કડ માં આવે તે માટે અને ન્યાય. અપાવવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું.
સમસ્ત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ના તેમજ અન્ય તાલુકા જિલ્લા ના રાવળદેવ સમાજના અગ્રણી ધ્વરા ગુનેગારો ને પકડવા માટે
કલેક્ટર શ્રી ને આવેદન આપવામાં આવ્યું.
અને ટૂંક સમયમાં સ્વ. કેશરબેન ના ગુનેગારો નઇ પકડાય તો. ઉગ્ર આંદોલન કરી ગાંધીનગર ખાતે.
ગૃહ મંત્રીશ્રી તથા મુખ્યમંત્રી શ્રી ને આવેદન આપવામાં આવશે.