હિંમતનગર ધારાસભ્ય વી ડી ઝાલા સાહેબ એ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ગ્રીન એપલ પબ્લિક સ્કૂલ અને કેન્દ્રીય વિધાયલના 2 વિધાર્થીઓની પસંદગી થતા દિલ્હી ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં જવા માટે કુમકુમ તિલક કરી શુભેચ્છાઓ આપી દિલ્હી પ્રસ્થાન કરાવ્યું. જે દિલ્હીમાં 14 થી 17 ઓગષ્ટ સુધી રોકાશે.
આ પ્રસંગે ગ્રીન એપલ સ્કૂલના સંચાલક કર્ણીસિંહજી,જીત પટેલ,કેન્દ્રીય વિધાલય આચાર્ય મહેન્દ્ર પ્રસાદ,ગ્રીન એપલ સ્કૂલના આચાર્ય રાજદીપ આમેટા ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891