Saturday, December 28, 2024

પાવાગઢ ચાંપાનેર ગ્રામ પંચાયત ખાતે હર ઘર તિરંગા યાત્રા ઉમંગ ભેર યોજાઈ.

પાવાગઢ ચાંપાનેર ગ્રામ પંચાયત ખાતે હર ઘર તિરંગા યાત્રા ઉમંગ ભેર યોજાઈ……પ્રાપ્ત માહિતી મુજબ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હર ઘર તિરંગા અભિયાનના આહ્વાનને ચરિતાર્થ કરતા આજે પાવાગઢ ચાંપાનેર ગ્રામ પંચાયત ખાતે થી હર ઘર તિરંગા યાત્રા નુ આયોજન કરાયુ હતુ જેમા આ તિરંગા યાત્રા પાવાગઢ ચાંપાનેર ગ્રામ પંચાયત ખાતે થી શરુ કરાઈ જેથી લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના બને અને લોકો રાષ્ટ્રભક્તિ માટે આગળ આવે એવા ઉદ્દેશ્ય સાથે આગામી તારીખ ૮ થી ૧૪ મી ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન સમગ્ર દેશ ભર માં તિરંગા યાત્રા યોજવાનું આહવાન કરાયુ છે ત્યારે આ અભિયાન ને સફળ બનાવવા તેમજ સુચારુ આયોજન અર્થે ચાંપાનેર પાવાગઢ ગ્રામ પંચાયત ખાતે થી હર ઘર તિરંગા યાત્રા અભિયાન યોજવામાં આવી હતી આ યાત્રા માં પાવાગઢ પંચાયત ના તલાટી કંમ મંત્રી

તેમજ પોલીસ સ્ટાફ તથા ગ્રામજનો અને ચાંપાનેર પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ સહિત આ તિરંગા યાત્રા માં ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા..રિપોર્ટર – ભરત. સી. રાઠવા

- Advertisement -
અન્ય સમાચાર

Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores