વડાલી નગરપાલિકા કચેરી સામે જ ગટર ઉભરાતાં દુર્ગંધ ફેલાઈ
વડાલી પાલિકાની સામે છેલ્લા કેટલાક સમય ગટર લીકેજ થતા ગંદુ પાણી રોડ પર વહેતાં જવાના કારણે ગંદુ પાણી રોડ પર વહેતાં અતિશય દુર્ગંધ ના કારણે આસપાસ ના દુકાનદારો અને સ્થાનિક રહીશો ગટર નું પાણી રોડ પર વહેતા પાણીથી પરેશાન થયા
મચ્છરનો ઉપદ્રવ વધતાં રોગચાળાની ભીતી સેવાતા સ્થાનિકોએ પાલિકામાં અનેકવાર વારંવાર રજુઆત કરવા છતાં વડાલી પાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા આંખ આડા કાન કરતા ગટર સમારકામ ન કરાતાં લોકોના આરોગ્ય જોગમાતા સ્વચ્છતાના દાવા પોકળ સાબિત થતાં ખાટલે જ મોટી ખોટ દેખાઈ રહી છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891