વડાલી તાલુકાના થેરાસણા ગામમાં ભેંસની કતલ કરીને કસાઈઓ મટન લઈ ગયા
વડાલી ના થેરાસણામાં ભેંસની કતલ કરીને કસાઈઓ મટન લઈ ગયા હતા
થેરાસણા ના પટેલ કમલેશભાઈ ધુળાભાઈ ના જણાવ્યા મુજબ શનિવારે રાત્રે રોડની બાજુ ખેતરમાં બનાવેલ તબેલામાં ગાયો અને ભેંસ બાંધેલી હતી તબેલા પર રાત્રે ભાગ્યો કે મજૂર રહેતા નથી પશુ ચોરોને મોકળું મેદાન મળી જતા બાજુના ખેતરમાં જ ભેસને કાપી મારી નાખી માંસ લઈ ફરાર થઈ ગયા હતા જેની જાણ વહેલી સવારે કમલેશભાઈ તેમના ખેતરે દૂધ કાઢવા ગયા ત્યારે તબેલામાં ભેંસની કાપી નાખેલી જોતા કમલેશભાઈ ના ભાઈ પટેલ રમેશભાઈએ વડાલી પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891