શ્રી પ્રેમવીર સિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ, સુરત તથા શ્રી રાહુલ પટેલ સાહેબ, પોલીસ અધિક્ષક, તાપી-વ્યારાનાઓએ જિલ્લામાાં નાસતા ફરતા આરોપીઓ અન શરીર/મિલકત સંબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને એન.જી.પાાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી.તાપી નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઇ. શ્રી જે.બી.આહિર, એલ.સી.બી., જી.તાપી નાઓ એલ.સી.બી. જી.તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતભાઇ રૂપસસિંહ બ.ન.૩૩૦ તથા અ.હ.કો.વિનોદભાઇ પ્રતાપભાઇ બ.ન.૩૯૧ નાઓને મળેલ બાતમી આધારે મોજે- ઇન્દુ બ્રીજ પાસેથી કાકરાપાર પો.સ્ટેશન. ફર્સ્ટ પાર્ટ ગ.ર.ન. ૨૩/૨૦૧૭ ઈ.પી.કો. કલમ-૩૫૪(બી.ડી.), ૫૦૭ તથા ધ પ્રોટકશન ઓફ ચિલ્ડ્રન ફોર સેક્સ્યુઅલ ઓફન્સ એકટ સન-૨૦૧૨ ની કલમ-૧૨, ૧૮ મુજબના ગનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટડ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરતા.૨૩/૧૧/૨૦૨૪ ના કલાક-૧૪/૩૦ વાગ B.N.S.S. કલમ-૩૫(૧)જે મુજબ ડીટેઇન કરી આગળની વધુ કાર્યવાહી સારૂ કાકરાપાર પો.સ્ટે. ખાતે સોંપલ છે.કામગીરી કરનાર ટીમ :- ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી, એન.જી.પાાંચાણી એલ.સી.બી. તાપી નાઓની સિધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી જે.બી.આહિર, એલ.સી.બી., જી.તાપી તથા એ.એસ.આઇ.ગણપતસસિંહ ર રુપસિંહ બારીયા બ.નાં.૩૩૦ તથા અ.હડ.કો.વિનોદભાઇ પ્રતાપભાઇ બ.ન.૩૯૧ તથા અ.હ.કો.ધર્મેશભાઇ મગનભાઇ બ.નાં.૬૮૬ તથા પો.કો.અરૂણભાઇ જાલસીંગભાઇ બ.નાં.૪૧૫ તથા અ.પો.કો.રોનક સ્ટીવન્સન બ.નાં.૩૬૫ નાઓએ કામગીરી કરેલ છે.
રિપોર્ટ – સંજય ગાંધી તાપી (ગુજરાત) ૯૯૯૮૮૨૯૮૮૭