Monday, December 23, 2024

બનાસકાંઠા જિલ્લાની અને ઉત્તર ગુજરાતની સૌથી મોટી સહકારી બેંક એવી બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી.

બનાસકાંઠા જિલ્લાની અને ઉત્તર ગુજરાતની સૌથી મોટી સહકારી બેંક એવી બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન પદે ડાહ્યાભાઈ પીલીયાતર અને વાઇસ ચેરમેન તરીકે કેશુભાઈ પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી છે.રિપોર્ટર = પરબત દેસાઈ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores