સુરત ના સરથાણા વિસ્તારની ઘટના…
લગ્નવગર યુવક સાથે રહેતી યુવતીનું અપહરણ કરી પરિવાર લઈ ગયો
જબરજસ્તી કારમાં બેસાડી પરિવાર યુવતીને લઈ રવાના
યુવતી જવાની ના પાડે છે છતાં પરિવાર જબરજસ્તી લઈ જતા નજરે આવી
સમગ્ર ઘટના થઈ સીસીટીવી મા કેદ
ચાર મહિલા અને ત્રણ યુવાનોએ મળી કર્યો યુવતી નું અપહરણ
પોલીસ કે કાયદાના ડર વગર ખુલ્લેઆમ થયું યુવતી નું અપહરણ
લગ્ન વિના જ પુત્રી યુવક સાથે રહેતી હતી.
જેથી માતા પિતા તેને લઈને ગયા હતા.
આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ








Total Users : 149235
Views Today : 