ગુજરાત સરકાર નો મહત્વનો મોટો નિર્ણય
👉🏻 પ્રાઈવેટ હોસ્પિટલના મેડિકલ સ્ટોર બહાર બોર્ડ લગાવવા આદેશ.
👉🏻 પ્રાઈવેટ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવી ફરજીયાત નથી.
👉🏻 ગુજરાત સરકારે દર્દીઓ છૂટથી ગમે ત્યાંથી દવા ખરીદી શકે તેવો નિર્ણય કરી નિયમ બનાવ્યો.
👉🏻 ગુજરાત રાજ્ય ફુડ ડ્રગ્સ વિભાગ વતી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો.
રિપોર્ટર – સંજય ગાંધી ગુજરાત
એક ભારત ન્યુઝ ૯૯૯૮૮૨૯૮૮૭